સ્ટાર અભિનેત્રી હેલી શાહે નવા લૂકમાં નવી અદાઓ બતાવી છે



આ વખતે હેલી દારૂવાલાએ વ્હાઇટ ક્રૉપ ટૉપમાં ટૉન્ડ ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



હેલી દારૂવાલાએ એકદમ ટૉન્ડ બૉડી ફિગરથી ફેન્સને ઘાયલ કરી દીધા છે



હેલી દારૂવાલાએ વ્હાઇટ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને પુરો કર્યો છે



હેલી દારૂવાલાએ ક્યારેક બેસીને તે ક્યારેક ઉભા રહીને પૉઝ આપ્યા છે



ગળામાં હેવી નેકલેસ, પાતળી કમર અને મદહોશ અદાઓ સાથે લૂક કમ્પલીટ કર્યો છે



હેલી દારૂવાલાએ ટીવીની સાથે સાથે ફિલ્મોમાં પણ કામ કર્યુ છે



હેલી દારૂવાલા સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો હેલી દારૂવાલાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે