બોલિવૂડ એક્ટ્રેસ ઇશિતા રાજ શર્માએ બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે ઇશિતા ફિલ્મ 'પ્યાર કા પંચનામા'માં જોવા મળી હતી અભિનેત્રીને પહેલી જ ફિલ્મથી ઘણી લોકપ્રિયતા મળી હતી આ ફિલ્મ બાદ ઈશિતાને અનેક ફિલ્મોની ઓફર મળી હતી હવે તેના ડેબ્યુના 12 વર્ષ પછી ઈશિતા રાજ બોલ્ડ બની ગઈ છે. ઈશિતા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. જ્યાં તે પોતાના ફોટા અને વીડિયો પણ શેર કરે છે. ઇશિતા છેલ્લે છત્રપતિ ફિલ્મમાં જોવા મળી હતી ઇશિતા તેની બોલ્ડનેસ માટે જાણીતી છે All Photo Credit: Instagram