અભિનેત્રી કાજલ અગ્રવાલે નવું ફોટોશૂટ કરાવ્યું છે.



કાજલે આ ફોટોશૂટની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે



તેણે બ્લેક બૉડીકોન ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે.



કાજલ તેલુગુ ફિલ્મ સત્યભામામાં જોવા મળી હતી



જે 7 જૂનના રોજ રિલીઝ થઇ હતી



તે સત્યભામામાં એક્શન અવતારમાં જોવા હતી



તેની ફિલ્મ સિંઘમ 2011માં રિલીઝ થઈ હતી



કાજલે 2020માં ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યા હતા.



તે 19 એપ્રિલ 2022ના રોજ એક પુત્રની માતા બની હતી.



All Photo Credit: Instagram



Thanks for Reading. UP NEXT

નેપાળી એક્ટ્રેસે બેડ પરથી રેડ આઉટફિટમાં આપ્યા પોઝ

View next story