સ્ટાર એક્ટ્રેસ ચેતના પાન્ડેએ હીલ સ્ટેશન પરથી શાનદાર તસવીરો ખેંચાવી છે આ વખતે ચેતના પાન્ડેનો બ્લેક આઉટફિટમાં સુંદર લૂક સામે આવ્યો છે ચેતના પાન્ડેએ બ્લેક ડ્રેસમાં કેમેરા સામે કર્વી એન્ડ હૉટ ફિગર ફ્લૉન્ટ કર્યુ છે ચેતના પાન્ડેએ કર્વી એન્ડ સેક્સી ફિગરમાં હિંચકા ખાતા ખાતા પૉઝ આપ્યા છે લૂકને પુરો કરવા ચેતના પાન્ડેએ મોટી હેટ અને ક્લીવેજ બતાવી છે હાલમાં ચેતના પાન્ડે વિદેશની ટૂર પર વેકેશન એન્જૉય કરી રહી છે ન્યૂડ મેકઅપ અને ખુલ્લા વાળમાં ચેતના તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે ચેતના પાન્ડેએ લેટેસ્ટ તસવીરોથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે ખતરોં કે ખિલાડી સીઝન 12 સિવાય ચેતના ઘણી ફિલ્મો અને સિરિયલોમાં જોવા મળી છે તમામ તસવીરો ચેતના પાન્ડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે