ક્રિકેટર યુજવેન્દ્ર ચહલની પત્ની ધનાશ્રી વર્માએ લેટેસ્ટ તસવીરો શેર કરી છે ધનીશ્રી વર્માએ તાજેતરમાં જ પૈપરાજીને શાનદાર પૉઝ આપ્યા છે દિલ્હીમાં એક ઇવેન્ટ દરમિયાન ધનાશ્રી વર્માએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું હતુ ધનાશ્રી વર્માએ કેમેરા સામે શૉર્ટ પ્રિન્ટેડ ડ્રેસમાં કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ હતુ હેરી બન અને બ્લેક ગૉગલ્સ સાથે ધનાશ્રીએ લૂકને પુરો કર્યો હતો ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે ધનશ્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે ધનાશ્રી યુટ્યૂબરની સાથે સાથે એક સારી કૉરિયોગ્રાફર પણ છે ધનાશ્રી વર્મા સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો ધનાશ્રી વર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે