બૉલીવુડ ડાન્સર અને એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝે ન્યૂ લૂકથી ધમાલ મચાવી દીધી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝે સાડીમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કેમેરા સામે જેકલિને એક્થી એક હટકે પૉઝ આપીને ચોંકાવ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફિલ્મો સિવાય એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો તેના ચાહકો સાથે શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ તસવીરોમાં જેકલીન ફર્નાન્ડિસ એથનિક લુકમાં જોવા મળી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તસવીરોમાં જેકલીન ફર્નાન્ડિસ તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શ્રીલંકન બ્યુટી જેકલીન ફર્નાન્ડિસ આજે બોલિવૂડની જાણીતી અભિનેત્રી બની ગઈ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જેકલિનની શ્રીલંકાથી બોલીવુડ સુધીની જેકલીનની સફર શાનદાર રહી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો જેકલિનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ