બૉલીવુડ સ્ટાર એક્ટ્રેસ કૃતિ સેનને હાલમાં જ ન્યૂ લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બ્લેક જાળીદાર ડ્રેસમાં કૃતિ સેનનો હૉટ લૂક વાયરલ કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કૃતિએ કર્વી ફિગર સાથે હૉટેસ્ટ અદાઓ બતાવીને દિલ જીતી લીધા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કૃતિ સેનન ટાઈટ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કૃતિની આ સ્ટાઇલ તમને જાન્હવી કપૂર અને નોરા ફતેહીને ભૂલી જશો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સોશિયલ મીડિયા પર ક્રિતીના લુકના ખૂબ વખાણ થઈ રહ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી જ્યારે પણ તસવીરો શેર કરે છે ત્યારે તે આગની જેમ વાયરલ થઈ જાય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કૃતિ સેનને 2014માં ‘હીરોપંતી’થી પોતાનું બૉલીવૂડ ડેબ્યૂ કર્યું હતું

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કૃતિ સેનનનું નામ છેલ્લા કેટલાક સમયથી બિઝનેસમેન કબીર બાહિયા સાથે જોડાઈ રહ્યું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો કૃતિ સેનનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવ્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ