લોકપ્રિય અભિનેત્રી ઉર્વશી ધોળકિયા માલદીવમાં તેના વેકેશનનો આનંદ માણી રહી છે.

તાજેતરમાં તેણે ચાહકો સાથે તેના વેકેશનના ફોટા શેર કર્યા હતા

Published by: gujarati.abplive.com

તેણે સોશિયલ મીડિયા પર પોતાના ફોટા શેર કર્યા હતા

Published by: gujarati.abplive.com

ઉર્વશી ધોળકિયા ટીવી સીરિયલ કસૌટી ઝિંદગી કે માં કોમોલિકાની ભૂમિકા ભજવીને લોકપ્રિય થઈ હતી

Published by: gujarati.abplive.com

મોનોકિની પહેરેલી અભિનેત્રીએ માલદીવમાં અલગ અલગ પોઝ આપ્યા હતા

Published by: gujarati.abplive.com

પિંક મોનોકિનીમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે

Published by: gujarati.abplive.com

ઉર્વશી ધોળકિયાના તાજેતરના ફોટા પરથી તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.

Published by: gujarati.abplive.com

46 વર્ષની ઉંમરે તે તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે

Published by: gujarati.abplive.com

ફેન્સ તેની સુંદરતા અને ફિટનેસની પ્રશંસા કરી રહ્યા છે

Published by: gujarati.abplive.com

All Photo Credit: Instagram

Published by: gujarati.abplive.com