બૉલીવુડ સ્ટાર ગર્લ કૃતિ ખરબંદાએ હાલમાં જ ન્યૂ લૂકને શેર કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે કૃતિ ખરબંદાએ યલો સાડીમાં શાનદાર કેમેરા પૉઝ આપ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કૃતિ ખરબંદા ભારતીય સિનેમાની ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તેણે પોતાના કરિયરની શરૂઆત ૨૦૦૯માં તેલુગુ ફિલ્મથી કરી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કૃતિએ 'રાજ: રિબૂટ' ફિલ્મથી તેણે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

'શાદી મેં ઝરૂર આના' ફિલ્મથી તેને મોટી ઓળખ મળી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કૃતિને ફિટ રહેવા માટે પોલ ડાન્સ કરવાનો શોખ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

માર્ચ ૨૦૨૪માં તેણે અભિનેતા પુલકિત સમ્રાટ સાથે લગ્ન કર્યા

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કૃતિ ખરબંદા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો કૃતિ ખરબંદાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ