નેપાળી અભિનેત્રી Aditi Budhathoki બોલ્ડ અંદાજ માટે જાણીતી છે

તેણે ગ્લેમરસ આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે

તેણે કેમેરા સામે અલગ અલગ પોઝ આપ્યા છે

તસવીરોમાં અદિતિ પોતાનું ફિગર ફ્લોન્ટ કરી રહી છે.

તસવીરોમાં અદિતિ ખૂબ સુંદર લાગી રહી છે

તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

તે પોતાના વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે

અદિતિનો જન્મ 28 જૂન 1992માં નેપાળમાં થયો હતો

અદિતિ પ્રખ્યાત ગાયક અને રેપર મિલિંદ ગાબાના રોમેન્ટિક ગીત 'મેં તેરી હો ગઇયાં'માં જોવા મળી હતી

All Photo Credit: Instagram