આ તસવીરોમાં સાડીમાં ગોર્જિયસ લાગી રહી છે પ્રજ્ઞા જયસ્વાલ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તાજેતરમાં જ એક્ટ્રેસ પ્રજ્ઞા જયસ્વાલનું ટેરેસ પર શાનદાર ફોટોશૂટ સામે આવ્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એક્ટ્રેસ પ્રજ્ઞાએ બોલીવુડ અને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પોતાની પ્રતિભા બતાવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરીને ચાહકોને પ્રભાવિત કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી સાડી પહેરેલી જોવા મળે છે. આ લુકમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફેન્સ અભિનેત્રીના ગ્લેમરસ અવતાર અને કર્વી ફિગરની પ્રશંસા કરી રહ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પ્રજ્ઞા જયસ્વાલે વર્ષ 2014માં તમિલમાં રિલીઝ થયેલી વિરાટ્ટુ સાથે અભિનયની શરૂઆત કરી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વિરાટ્ટુ માટે, તેણીને 63મા ફિલ્મફેર એવોર્ડ સાઉથમાં બેસ્ટ ફીમેલ ડેબ્યુ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો પ્રજ્ઞા જાયસ્વાલના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ