મિથુન ચક્રવર્તીની વહુ અને ટીવી એક્ટ્રેસ મદાલસા શર્મા તેની સુંદરતાથી લોકોને દિવાના બનાવે છે



મદાલસાઃ થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં મિથનની વહૂની સુંદર તસવીરો



હાલમાં મદાલસા વિદેશમાં વેકેશન એન્જૉય કરી રહી છે, તસવીરો વાયરલ



મદાલસા શર્માએ હાલમાં જ ઈંસ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટો શેર કર્યા છે



મદાલસા હાલ સ્ટાર પ્લસના શો અનુપમામાં કાવ્યાની ભૂમિકામાં જોવા મળી રહી છે



મદાલસા શર્મા વેસ્ટર્ન કપડાં પહેરે કે સાડી પહેરે, તે ગ્લેમરસ લુકથી લાઈમલાઈટમાં રહે છે



જો તમે મદાલસા શર્માના ફેન નથી તો તમે તેના ફોટો જોઈને અચુક ફેન બની જશો



મિથુન ચક્રવર્તીની વહુ અને ટીવી એક્ટ્રેસ મદાલસા શર્મા તેની સુંદરતાથી લોકોને દિવાના બનાવે છે



અનુપમામાં કાવ્યાનો રોલ કરનાર મદાલસાનો બોલ્ડ અને સિઝલિંગ લૂક ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે



તમામ તસવીરો મદાલસા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે