ટીવી એન્ડ ફિલ્મ અભિનેત્રી મહિમા મકવાણાએ ન્યૂ લૂકથી ધમાલ મચાવી છે



સીરિયલથી લઇને ફિલ્મો સુધીની સફર ખેડનારી મહિમાનો લુક છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણો બદલાઇ ગયો છે



ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



હાલમાં જ ચૌલીદાર ડ્રેસમાં મહિમા મકવાણાનો બિન્દાસ અવતાર સામે આવ્યો છે



એક્ટ્રેસ મહિમા પહેલેથી હવે વધારે સુંદર અને ગ્લોઇંગ દેખાય રહી છે



એક્ટ્રેસે ભલે હાલમાં જ ફિલ્મોમાં ડેબ્યૂ કર્યો છે પણ તેને લોકપ્રિયતા ઘણા વર્ષો પહેલા મળી ગઇ હતી



બોલિવૂડ બબલમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસ એ તેના સ્કિન કેર રૃટીન વિશે જાણકારી આપી હતી



એક્ટિંગ ફીલ્ડમાં આવ્યા પછી વર્કઆઉટ એ દરેક સેલેબ્સની દિનચર્યાનો એક મહત્વપૂર્ણ ભાગ છે



મહિમા આ કામ રોજ કરે છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર આવા ઘણા વર્કઆઉટ વીડિયો શેર કર્યા છે



તમામ તસવીરો મહિમા મકવાણાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે