માલવિકા રાજ બગ્ગા એક જાણીતી ભારતીય અભિનેત્રી અને મોડલ છે

જેને કરણ જોહરની બ્લોકબસ્ટર ફિલ્મ 'કભી ખુશી કભી ગમ'માં કરીના કપૂરના બાળપણના પાત્ર તરીકે ઓળખે છે.

તાજેતરમાં તેણે બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યું છે

ફોટોશૂટમાં દરિયા કિનારે તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.

તેના પિતા બોબી રાજ નિર્માતા છે અને દાદા જગદીશ રાજ બોલિવૂડના જાણીતા અભિનેતા હતા

નવેમ્બર 2023માં તેણે ગોવા ખાતે ઉદ્યોગપતિ પ્રણવ બગ્ગા સાથે લગ્ન કર્યા હતા

માલવિકાએ બાળ કલાકાર તરીકે શરૂઆત કરી હતી

તેલુગુ ફિલ્મ જયદેવમાં તેણે મુખ્ય અભિનેત્રી તરીકે ડેબ્યૂ કર્યું હતું.

સ્ક્વોડ બોલિવૂડમાં મુખ્ય અભિનેત્રી તરીકે તેની પહેલી ફિલ્મ હતી

All Photo Credit: Instagram