માનુસીએ મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવ અપાવ્યું છે



અભિનેત્રી માનુસી છિલ્લરે સાડીમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે



લૉન્ગ પૉનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



માનુષીએ તેના કામના પ્રોજેક્ટ્સને કારણે હેડલાઇન્સ બનાવવાનું શરૂ કર્યું છે



માનુષી તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે



ચાહકોને લગભગ દરરોજ તેનો બોલ્ડ લુક જોવા મળે છે. હવે ફરી માનુષીએ કિલર લુક બતાવ્યો છે



ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા ફોટામાં માનુષી રેડ આઉટફીટમાં જોવા મળી રહી છે



માનુષીએ મિનિમલ મેકઅપ કર્યો હતો અને દેખાવને પૂર્ણ કરવા માટે તેના વાળ ખાસ રીતે સ્ટાઈલ કર્યા છે



માનુષી આ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. હંમેશની જેમ, તેના ચાહકોને આ લુક પસંદ આવ્યો છે



તમામ તસવીરો માનુષી છિલ્લરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે