સાઉથ એક્ટ્રેસ મેહરીન પીરઝાદાએ નવું ફોટોશૂટ કરાવ્યું છે મેહરીન પીરઝાદા બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે તેણે ખૂબ બોલ્ડ પોઝ આપ્યા છે. મેહરીન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે મેહરીનનો જન્મ 5 નવેમ્બર 1995ના રોજ પંજાબના ભટિંડામાં થયો હતો. મેહરીન પીરઝાદા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ લોકપ્રિય છે. આ સાથે તેણે અનુષ્કા શર્માની ફિલ્મ 'ફિલ્લૌરી'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. મેહરીન પીરઝાદાને ફિલ્મ‘Mahanubhavudu’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો હતો. અશ્વત્થામા ફિલ્મના નિર્માતા શંકર પ્રસાદે મેહરીન પર ફિલ્મ પ્રમોશનમાં ભાગ ન લેવાનો આરોપ લગાવ્યો હતો All Photo Credit: Instagram