ટીવી એક્ટ્રેસ ચેતના પાન્ડેએ નવા લૂકની તસવીરો શરે કરીને ધમાલ મચાવી છે



ચેતના પાન્ડેએ આ વખતે રૉમિંગ સ્ટાઇલમાં નવી તસવીરો બતાવી છે



સ્વિમિંગ પૂલ પરથી ચેતના પાન્ડેએ બિન્દાસ અંદાજ શેર કર્યો છે



ઓલ રેડ શૉર્ટ ડ્રેસમાં ચેતના પાન્ડેએ કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



સ્વમિંગ પૂલની પાસે આરામ કરતી સ્ટાઇલમાં ચેતના પાન્ડેએ ખાસ પૉઝ આપ્યા છે



ખતરોં કે ખિલાડી ફેમ અભિનેત્રી ઘણીવાર તેની બોલ્ડનેસ અને ગ્લેમરસ અવતાર માટે જાણીતી છે



એક્ટ્રેસ ચેતના પાંડેએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે



ચેતના પાન્ડે સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો ચેતના પાન્ડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે