મૉડલ એન્ડ ટીવી સ્ટાર અંકિતા દવેની નવી તસવીરો ફેન્સની વચ્ચે ખુબ ચર્ચામાં છે



હૉટ મૉડલ અંકિતા દવેએ આ તસવીરોમાં ફિશગર્લ લૂક બતાવ્યો છે



અંકિતા દવેએ સિલ્વર સ્કીન ટાઇટ લૉન્ગ ડ્રેસમાં એકથી એક ખાસ પૉઝ આપી રહી છે



કેમેરા સામે અંકિતા દવેએ કર્વી એન્ડ સેક્સી ફિગરને ફ્લૉન્ટ કર્યુ છે



ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે લૂકને અંકિતાએ પૂરો કર્યો છે



અંકિતાએ હિન્દી વેબસિરીઝ ZID (2020) થી અભિનયની શરૂઆત કરી હતી



અંકિતા દવે રાજકોટની રહેવાસી છે. તેમનો જન્મ 3 જૂન 1996ના રોજ થયો હતો



ઉલ્લુ એપ પર પ્રસારિત થતી વેબ સિરીઝ શ્રૃંગારદાનમાં તેના અભિનય માટે પણ અંકિતા ચર્ચામાં રહી હતી



તેનો રિશ્તા હો ઐસા નામનો એક મ્યુઝિક વીડિયો પણ સામે આવ્યો હતો



અંકિતા દવે સોશ્યલ મીડિય ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો અંકિતા દવેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે



Thanks for Reading. UP NEXT

સ્વિમિંગ પૂલ પરથી ચેતના પાન્ડેએ શેર કર્યો બિન્દાસ અંદાજ

View next story