ટીવી સ્ટાર અભિનેત્રી મીશા અય્યરે જંગલમાંથી નવું ફોટોશૂટ કેપ્ચર કરાવ્યુ છં અત્યારે મીશા અય્યર વેકેશન એન્જૉય કરવા હીલ સ્ટેશન પર પહોંચી છે મીશા અય્યરની આ બ્લેક ડ્રેસમાં ખુબ બૉલ્ડ તસવીરો વાયરલ થઇ છે મીશા અય્યર કેમેરાની સામે સેક્સી બૉડી ફિગરની સાથે ટૉન્ડ લેગ ફ્લૉન્ટ કરી કરી છે ઓપન હેર, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપ સાથે મીશા અય્યરે પૉઝ આપ્યા છે એક્ટ્રેસ મીશા અય્યરે એમટીવીના શો એસ ઓફ સ્પેસ થી તેણીએ ડેબ્યુ કર્યું હતું આ પછી વેબ સીરીઝ હદ અને એમટીવી સ્પ્લિટ્સવિલા (સીઝન 12) માં પણ ભાગ લીધો હતો મિશા મૂળ મુંબઈની છે. મીશાનો જન્મ 5 એપ્રિલ 1994ના રોજ મુંબઈમાં થયો હતો મીશા સોશ્યલ મીડિયા પ્રેમી છે, સતત હોટ અને સેક્સી તસવીરો પોસ્ટ કરતી રહે છે તમામ તસવીરો મીશા અય્યરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે