એક્ટ્રેસ મૌની રોયે તાજેતરમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે

તેણે પોતાના વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે

તેણે આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે

તસવીરોમાં તે વ્હાઈટ આઉટફીટમાં જોવા મળી રહી છે

તે અવારનવાર તેના ફેન્સ માટે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

તેણે વર્ષ 2022માં લગ્ન કર્યા હતા. તેના પતિ સૂરજ નામ્બિયાર સાથે તસવીરો શેર કરતી રહે છે.

મૌની રોય છેલ્લે ફિલ્મ The Bhootniiમાં જોવા મળી હતી.

મૌની રોયે ફિલ્મ 'ગોલ્ડ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

મૌની રોયે પોતાના કરિયરની શરૂઆત ટીવી ઈન્ડસ્ટ્રીથી કરી હતી.

All Photo Credit: Instagram