બૉલીવુડની સ્ટાર એક્ટ્રેસ નેહા ધૂપિયાએ ફરી એકવાર કેર વર્તાવ્યો છે



નેહા ધૂપિયાએ આ વખતે કેમેરા સામે સેક્સી અવતાર બતાવ્યો છે



આ વખતે નેહા ધૂપિયાએ પાર્ટી બ્લૂ ગાઉનમાં ગ્લેમરસ અવતાર ફ્લૉન્ટ કર્યો છે



લૂકને પુરો કરવા નેહા ધૂપિયાએ કર્લી હેર અને હાઇ હીલ્સ કેરી કરી છે



નેહા ધૂપિયા આજે ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાંની એક છે



નેહા ઘણીવાર તેની સ્પષ્ટવક્તા અને બોલ્ડ અંદાજ માટે ચર્ચામાં રહે છે



નેહા ધૂપિયાના પિતા પ્રદીપ સિંહ ભારતીય નેવીમાં હતા



નેહા ધૂપિયાનો જન્મ 27 ઓગસ્ટ 1980ના રોજ કોચીમાં એક શીખ પરિવારમાં થયો હતો



નેહા ધૂપિયા સોશ્યલ મીડિયા ક્વિન છે, શાનદાર તસવીરો શેર કરતી રહે છે



તમામ તસવીરો નેહા ધૂપિયાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે