કરિશ્મા તન્નાએ ફરી એકવાર સોશ્યલ મીડિયા પર આગ લગાવી છે કરિશ્મા તન્નાએ આ વખતે એકદમ સેક્સી લૂક સાથે તસવીરો કેપ્ચર કરાવી છે આ વખતે શૉર્ટ કટ સ્ટાઇલ ડ્રેસમાં કરિશ્મા તન્નાનો બિન્દાસ લૂક વાયરલ કર્યો છે કર્લી હેર, હાઇ હીલ બૂટ્સ અને પાતળી કમર પર ફેન્સ ફિદા થયા છે બોલીવૂડ એક્ટ્રેસ કરિશ્મા તન્ના દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે કરિશ્મા તન્નાએ નવા વેસ્ટર્ન એન્ડ બિન્દાસ લૂકમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે હાલ તો કરિશ્મા ફિલ્મો કરતા તેની તસવીરોને લઈ વધુ ચર્ચામાં રહે છે કરિશ્મા તન્ના અવારનવાર એક યા બીજા કારણોસર હેડલાઈનમાં રહે છે કરિશ્મા તન્ના સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો કરિશ્મા તન્નાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે