સ્ટાર કિડ્સ રાશા થડાણીએ ફરી એકવાર કિલર લૂક શેર કર્યો છે



હાલમાં રાશા થડાણી દરિયા કિનારે વેકેશન એન્જૉય કરી રહી છે



હાલમાં જ બીચ પર ચણીયા-ચોળીમાં રાશા થડાણીનો કિલર લૂક ફ્લૉન્ટ કર્યો છે



રાશા થડાણી બૉલીવુડ સ્ટાર એક્ટ્રેસ રવિના ટંડનની દીકરી છે



બૉલીવુડની હૉટ એક્ટ્રેસ રવીના ટંડનની લાડલી રાશા થડાની અત્યારે માત્ર 18 વર્ષની જ છે



ઓપન હેર અને સ્માઇલી ચેહરા સાથે રાશા થડાણીએ કેમેરા સામે પૉઝ આપ્યા છે



રાશા થડાણી બહુ જલ્દી એક્ટિંગની દુનિયામાં પગ મુકવા જઈ રહી છે



રાશા થડાણી અત્યારે બ્યૂટી વિધ ધ બ્રેઇનનુ પરફેક્ટ એક્ઝામ્પલ છે



રાશા એટલી સુંદર છે કે લોકો તેને 'મીની તારા સુતરિયા' કહેવા લાગ્યા છે



તમામ તસવીરો રાશા થડાણીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે