હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વૉરિયરે ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



હાલમાં જ પ્રિયા પ્રકાશે બ્લૂ સાડી ટ્રેડિશનલ લૂકમાં ફોટોઝ શેર કરી છે



ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



પોતાની આંખ મારવાના અંદજના કારણે રાતો રાત ફેમસ થયેલી વિંક ગર્લ પ્રિયા પ્રકાશ વોરિયર



આ તસવીરોમાં પ્રિયા પ્રકાશ વારિયર રોયલ લૂકમાં જોવા મળી રહી છે



પ્રિયા પ્રકાશ વારિયરની આ તસવીરો ફેન્સને ખુબ જ પસંદ આવી રહી છે



પ્રિયા પ્રકાશ તેની સુંદરતા અને અદાઓથી લોકોનું દિલ જીતી રહી છે



પ્રિયા પ્રકાશની આ તસવીરો પર 2 લાખથી વધુ લાઇક્સ મળી ગઇ છે



તમામ તસવીરો પ્રિયા પ્રકાશ વૉરિયરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે