અભિનેત્રી રકુલ પ્રીત સિંહે હાલમાં જ ખાસ તસવીરો શેર કરીને ધમાલ મચાવી દીધી છે



હાલમાં જ ફ્લૉરલ સૂટમાં રકૂલ પ્રીતે ખાસ તસવીરો શેર કરીને ફેન્સને ચોંકાવ્યા છે



પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને પરફેક્ટ બનાવ્યો છે



રકુલ પ્રીત સિંહની તસવીરો જોઈને લોકોને ખૂબ મજા આવી રહી છે



રકુલ પ્રીત છેલ્લે અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકર સાથે 'મેરે હસબન્ડ કી બીવી'માં જોવા મળી હતી



બોલિવુડ આઇટી ગર્લ રકુલ પ્રીત આજે જાણીતી અભિનેત્રી અને યુવાઓની ધડકન છે



બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ હંમેશા તેની ફેશન સેન્સના કારણે ચર્ચામાં રહે છે



રકુલ પ્રીત ઈન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરીને તેના ફેન્સનું ધ્યાન આકર્ષિત કરે છે



અગાઉ પણ રકૂલ પ્રીતે ખાસ ફોટોશૂટની તસવીરોથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી હતી



તમામ તસવીરો રકુલ પ્રીત સિંહના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે