નિધિ ભાનુશાલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રીએ લાંબા સમય બાદ તસવીરો સાથે લાઇમલાઇટમાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

'તારક મહેતા...' ની જુની સોનુની શૉર્ટ્સમાં હૉટનેસનો જલવો બતાવ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સોનુએ બોલ્ડ તસવીરો શેર કરીને ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની નિધિ ભાનુશાલીએ હાલમાં ગોવા ટ્રીપ પર છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નિધિએ નિધિએ આત્મારામ ભિંડે અને માધવી ભિડેની પુત્રીનો રોલ ભજવ્યો હતો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શોને છોડી દીધા બાદ નિધિ ભાનુશાળી કોઇપણ બીજા પ્રોજેક્ટમાં જોવા મળી નથી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નિધિ મોટાભાગે પોતાના લુક અને સ્ટાઇલને લઇને ચર્ચામાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે નિધિ ભાનુશાળીની લેટેસ્ટ તસવીરોને જોઇને તેમને ઓળખવી મુશ્કેલ બની જશે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો નિધિ ભાનુશાળીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ