તાજેતરમાં જ ડાયના પેન્ટીએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રેડ ડ્રેસમાં ડિયાના પેન્ટીનું ઝીર ફિગર વાયરલ કર્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એક્ટ્રેસ ડાયના પેન્ટી પોતાના અલગ અલગ લૂકથી ફેન્સને ઇમ્પ્રેસ કરતી રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તેને પોતાની એવી તસવીરો પૉસ્ટ કરી છે, જેને ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ડાયના પેન્ટીનો શાનદાર લૂક જોવા મળ્યો છે. ડાયના સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રેડ કલરના ડ્રેસમાં ડાયનાએ ખૂબ જ ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કેમેરાની સામે ડાયના ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઈન્સ્ટાગ્રામ પર ડાયનાના ચાહકો પણ તેના આ લૂકને લાઈક કરી રહ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એક્ટ્રેસ ડાયના પેન્ટી પોતાના અલગ અલગ લૂકથી ફેન્સને ઇમ્પ્રેસ કરતી રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો ડાયના પેન્ટીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ