ટીવી અભિનેત્રી રેગિના કાસેન્દ્રાએ હાલમાં જ ખાસ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



આ વખતે સાઉથ સ્ટાર રેગિનાનો ટ્રેડિશનલ વાયરલ થઇ રહ્યો છે



કેમેરા સામે સ્માઇલી ફેસ અને હૉટ ફિટનેસ ફિગર સાથે લૂકને કેરી કર્યો છે



સ્લીવલેસ બ્લાઉઝ સાથે એક્ટ્રેસે એકથી એક હટકે પૉઝ આપ્યા છે



રેગિનાએ હાલમાં જ કર્વી ફિગર સાથે એકથી એક શાનદાર તસવીરો શેર કરી છે



રેગિનાએ મૉડલની સાથે સાથે એક્ટ્રેસ તરીકે પણ ખાસ ઓળખ મેળવી છે



અવાર નવાર નવા ફોટોશૂટના કારણે રેગિના ચર્ચામાં રહે છે



બૉલીવુડની નવી ક્વિન તરીકે રેગિનાને ઓળખવામાં આવી રહી છે



ફિલ્મો ઉપરાંત ટીવી શૉમાં પણ રેગિના કાસેન્દ્રાએ કમાલનો જલવો બતાવ્યો છે



તમામ તસવીરો રેગિના કાસેન્દ્રાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે