‘બાગી 4’ એક્ટર ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફે ફિલ્મોમાં કામ કર્યું નથી



પરંતુ તે હંમેશા પોતાની ગ્લેમરસ સ્ટાઈલના કારણે ચર્ચામાં રહે છે.



કૃષ્ણા ઘણા રિયાલિટી શોમાં જોવા મળી છે. તેણીએ રોહિત શેટ્ટીના શો ‘ખતરોં કે ખિલાડી’માં તેના સ્ટંટથી બધાને પ્રભાવિત કર્યા હતા.



હાલમાં કૃષ્ણા બીજા રિયાલિટી શો ‘છોરિયાં ચલી ગાંવ’માં જોવા મળે છે.



કૃષ્ણા શ્રોફ તેના ગ્લેમરસ લુકથી લોકોને દિવાના બનાવે છે. તેની ફેશન સેન્સ અદભૂત છે



કૃષ્ણા શ્રોફ અનેક વખત બિકિનીમાં તસવીરો શેર કરી ચૂકી છે



ક્રિષ્ના શ્રોફે અમેરિકન સ્કૂલ ઑફ બોમ્બેમાંથી સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.



આ પછી તે વધુ અભ્યાસ માટે દુબઈ ગઈ હતી.



રિપોર્ટ્સ અનુસાર તેણે ડિરેક્શન અને ફિલ્મ પ્રોડક્શનની ડિગ્રી મેળવી છે.



All Photo Credit: Instagram