પ્રજ્ઞા નાગરા મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં પોતાની ફિલ્મો માટે પ્રખ્યાત છે.



પ્રજ્ઞા નાગરાએ સાડીમાં તસવીરો પોસ્ટ કરી છે



તેણે અલગ અલગ પોઝમાં પોતાની તસવીરો પોસ્ટ કરી છે



તે પોતાના ફેન્સ માટે વીડિયો અને તસવીરો પોસ્ટ કરતી રહે છે



પ્રજ્ઞાએ પોતાની કારકિર્દી એક મોડેલ તરીકે શરૂ કરી હતી



તેણે અભિનય શરૂ કરવા માટે દક્ષિણ ઉદ્યોગ પસંદ કર્યો હતો.



તે તેલુગુ ફિલ્મ 'લગમ' રિલીઝ થઈ છે.



તે ઘણી લોકપ્રિય મલયાલમ ફિલ્મોમાં જોવા મળી છે.



નોંધનીય છે કે અગાઉ અભિનેત્રીનો કથિત ખાનગી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે



Photo Credit- Instagram