બૉલીવુડ યંગ ગર્લ રિયા ચક્રવર્તીએ લાંબા સમય બાદ નવી તસવીરો શેર કરી છે



રિયાના નવા ફોટોશૂટની તસવીરો ઇન્ટરનટે પર ધમાલ મચાવી રહી છે



રિયા ચક્રવર્તીએ લૉન્ગ ડાર્ક રેડ ગાઉન ડ્રેસમાં સેક્સી પૉઝ આપ્યા છે



રિયા ચક્રવર્તીનું આ સુપરહૉટ ફોટોશૂટ ઇન્ટરનેટ પર વાયરલ થયુ છે



ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપ સાથે લૂકને પુરો કર્યો છે



રિયા રેડ આઉટફીટમાં ટોન્ડ લેગ અને પાતળી કમર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે



એક્ટિંગની સાથે રિયા હંમેશા પોતાની લવ લાઈફને કારણે ચર્ચામાં રહી છે



સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તેનું નામ બંટી સજદેહ સાથે જોડાયું હતું



રિયા દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે ઘણા વર્ષોથી અફેરમાં હતી



તમામ તસવીરો રિયા ચક્રવર્તીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે