ટીવી સ્ટાર ઇશિતા રાજ શર્માએ હૉટેસ્ટ એન્ડ લેટેસ્ટ તસવીરો શેર કરી છે



‘પ્યાર કા પંચનામા’ ગર્લ છે ઇશિતાએ આ તસવીરોમાં પોતાની ફેશનેબલ એન્ડ બૉલ્ડ ઇમેજ બતાવી છે



ઇશિતા રાજ શર્માએ બ્લૂ સ્ટ્રીપલેસ બ્લાઉઝ ડ્રેસમાં એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



ઇશિતા કેમેરાની સામે પાતળી કમર અને સેક્સી અદાઓ ફ્લૉન્ટ કરી રહી છે



લૂકને પુરો કરવા પૉનીટેલ, હાઇ હીલ્સ અને મદહોશ અદાઓથી પુરો કર્યો છે



ફિલ્મ 'પ્યાર કા પંચનામા' - અભિનેત્રીને પહેલી જ ફિલ્મથી ઘણી ઓળખ મળી હતી



ડેબ્યુના 12 વર્ષ પછી ઇશિતા પહેલા કરતા વધુ હોટ અને બોલ્ડ બની ગઈ છે



અભિનેત્રીએ પોતાના ટ્રાન્સફોર્મેશનથી ચાહકોની ઊંઘ હરામ કરી દીધી છે



ઇશિતા રાજ શર્મા સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેનારી એક્ટ્રેસ છે



તમામ તસવીરો ઇશિતા દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે