'ધુરંધર' એક્ટ્રેસ સારા અર્જુને હૉટ ડ્રેસમાં કાતિલ અદાઓ બતાવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે સારા અર્જૂનની હૉટેસ્ટ અદાઓ પર ફેન્સ ફિદા થયા થઇ રહ્યાં છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી સારા અર્જૂનનો આ નવો લૂક જોઇને ચાહકો ખુશ થઈ રહ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ધુરંધર ની સફળતા બાદ સારા અર્જુન સોશિયલ મીડિયા પર તેના લુક્સ માટે સમાચારમાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તાજેતરમાં તેણીએ ઇન્સ્ટાગ્રામ પર અદભૂત ફોટા શેર કરીને ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતુ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એક્ટ્રેસે ભવ્ય દેખાવને વધારવા માટે અભિનેત્રીએ પોતાનો મેકઅપ સૂક્ષ્મ રાખ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એસેસરીઝની વાત કરીએ તો તેણીએ ચાંદીનો હાર અને સરળ કાનની બુટ્ટી પહેરી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ મનમોહક ફોટા સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કેટલાક સારાને અપ્સરા કહી રહ્યા છે, તો કેટલાક તેને ખૂબસૂરત કહી રહ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો સારા અર્જૂનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ