અભિનેત્રી અને મોડેલ પ્રજ્ઞા જયસ્વાલે સોશિયલ મીડિયા પર પોતાના ફોટોશૂટની તસવીરો શેર કરી છે

આ ફોટોશૂટમાં અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલ ક્રોપ ટોપ અને વ્હાઈટ ડેનિમ શોર્ટ્સમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

પ્રજ્ઞા જયસ્વાલ તેલુગુ સિનેમાનો એક જાણીતો ચહેરો છે.

તેણીએ 2014માં તમિલ ફિલ્મ વિરાતુ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

પ્રજ્ઞા જયસ્વાલ ઓમ નમો વેંકટેશાય, જય જાનકી નાયક, અને બ્લોકબસ્ટર અખંડ જેવી ઘણી હિટ ફિલ્મોમાં પણ જોવા મળી છે.

ચાહકો પ્રજ્ઞાના ફેશન અવતારને ખૂબ પસંદ કરી રહ્યા છે

લોકો સોશિયલ મીડિયા પર તેના ફોટાને લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.

પ્રજ્ઞા જયસ્વાલના ઇન્સ્ટાગ્રામ પર 2.8 મિલિયન ફોલોઅર્સ છે.

પ્રજ્ઞા જયસ્વાલનો જન્મ 12 જાન્યુઆરી 1988 ના રોજ મધ્ય પ્રદેશના જબલપુરમાં થયો હતો.

All Photo Credit: Instagram