ભારતીય મૂળની કેનેડિયન પ્લેબેક સિંગર જોનિતા ગાંધીએ નવું ફોટોશૂટ કરાવ્યું છે

તેનો જન્મ 23 ઓક્ટોબર, 1989ના રોજ નવી દિલ્હીમાં થયો હતો

માત્ર 9 મહિનાની ઉંમરે તેમનો પરિવાર કેનેડાના બ્રેમ્પટન શહેરમાં સ્થાયી થયો હતો

જોનિતા હિન્દી, તમિલ, તેલુગુ, પંજાબી, ગુજરાતી, મરાઠી તથા બંગાળી સહિત અનેક ભાષાઓમાં ગીતો ગાઈ ચૂકી છે.

તેણે બ્લેક એન્ડ વ્હાઈટ બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યું છે

તેણે સ્વિમિંગ પૂલ પાસે અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે

2013માં ફિલ્મ Chennai Express મારફતે બોલિવૂડ પ્લેબેક સિંગિંગમાં ડેબ્યૂ કર્યું હતું.

2024માં તેણે પોતાનું પ્રથમ ઇન્ડિપેન્ડન્ટ EP “Love Like That”થી પોપ આર્ટિસ્ટ તરીકે નવી ઓળખ બનાવી હતી.

અભિનય ક્ષેત્રે તે 2026ની Dacoit: A Love Story ફિલ્મથી મોટા પડદા પર ડેબ્યૂ કર્યું છે

All Photo Credit: Instagram