બોલિવૂડના અભિનેતા ધર્મેન્દ્ર હવે આ દુનિયામાં નથી

Published by: gujarati.abplive.com
Image Source: X

ધર્મેન્દ્રનો 90મો જન્મદિવસ 8 ડિસેમ્બરે છે

Image Source: X

હેમા માલિની સહિત આખો પરિવાર દિવંગત અભિનેતાના જન્મદિવસની ભવ્ય ઉજવણીની તૈયારી કરી રહ્યો હતો

Image Source: X

પરંતુ તેમના જન્મદિવસના માત્ર 15 દિવસ પહેલા જ અભિનેતાનું અવસાન થયું

Image Source: X

ધર્મેન્દ્રને અંતિમ વિદાય આપવા માટે બોલિવૂડના અનેક સ્ટાર્સ પહોંચ્યા હતા

Image Source: X

સમગ્ર સ્ટાર્સ અને એમના ચાહકો તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કરી રહ્યા છે

Image Source: X

અમિતાભ બચ્ચન, સંજય દત્ત, આમિર ખાન, અભિષેક બચ્ચન, સલમાન ખાન તેમના અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા

Image Source: X

ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર વિલે પાર્લે સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા.

Image Source: X