અભિનેત્રી અર્શી ખાને હાલમાં જ ન્યૂ લૂકથી ધમાલ મચાવી દીધો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઓપન કર્લી વેટ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કેમેરા સામે અર્શી ખાને ક્લીવેજ ફ્લૉન્ટ કરીને ધમાલ મચાવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે અર્શી ખાને રીવરફ્રન્ટ બૉલ્ડનેસ બતાવીને બધાને ચોંકાવ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

નદી કિનારે ફ્લાઇંગ કિસ કરીને અર્શીએ ફેન્સને મંત્રમુગ્ધ કરી દીધા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અર્શી ખાને ત્રાહિમામ, છીછોરે ફિલ્મમાં કામ કરીને એક્ટિંગ બતાવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

32 વર્ષીય એક્ટ્રેસ અર્શી ખાનની હૉટ એન્ડ બૉલ્ડ તસવીરો ખુબ વાયરલ થઇ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અર્શી ખાન પોતાના હૉટનેસભર્યા ફોટોશૂટના કારણે ચર્ચામાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અર્શી ખાન રિલેશનશીપને કારણે પણ અનેકવાર ચર્ચામાં આવી ચૂકી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો અર્શી ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ