અભિનેત્રી સિમરન નેરુરકરે તાજેતરમાં એક ફોટોશૂટ કરાવ્યું હતું

સિમરને બીચ પર દરિયાના પાણીમાં તસવીરો ક્લિક કરાવી છે

તેણી દરિયાના પાણીમાં એન્જોય કરતી જોવા મળી રહી છે

તેના ફેન્સને એક્ટ્રેસનો અંદાજ પસંદ આવી રહ્યો છે

અભિનેત્રી સિમરન નેરુરકરે ફોટોશૂટમાં અનેક પોઝ આપ્યા છે

તેણે ફોટોશૂટની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે

અભિનેત્રી સિમરન નેરુરકરે OTT પ્લેટફોર્મ પર પોતાનું ડેબ્યૂ કર્યું હતું.

તેણીએ વિકાસ બહલની સીરિઝ સનફ્લાવરથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

સિમરન નેરુરકર સિંગર છે જે પશ્ચિમી સંગીત તેમજ હિન્દી ગીતો ગાય છે.

All Photo Credit: Instagram