એક્ટ્રેસ પ્રકૃતિ પાવનીએ નવુ ફોટોશૂટ કરાવ્યું છે.

પ્રકૃતિ પાવનીએ બ્લેક શોર્ટ્સ અને વ્હાઈટ ટૉપમાં ફોટોશૂટ કરાવ્યું છે

આ આઉટફિટમાં તેણે અલગ અલગ પોઝ આપ્યા છે

જેમાં તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.

પ્રકૃતિ પાવનીનો જન્મ દિલ્હીમાં થયો હતો

તે મુંબઈમાં અભિનેત્રી તરીકે કામ કરી રહી છે.

તે એક મોડલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્યૂએન્સર છે.

તેણે શોર્ટ ફિલ્મોમાં કામ કર્યું છે.

તે અનેક બ્યુટી અને ફેશન બ્રાન્ડ્સની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે

All Photo Credit: Instagram