હૉટ એન્ડ બૉલ્ડ મૉડલ જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ કેટલીક તસવીરોથી ધમાલ મચાવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી જ્યોર્જિયા એન્ડ્રિયાનીનું ટૂ પીસમાં કિલર ફોટોશૂટ સામે આવ્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હાલમાં અભિનેત્રી સોલો ટ્રિપ પર વિદેશમાં ફરીને એન્જૉય કરી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તસવીરોમાં શિમરી લૂકમાં જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ હોટ ફિગર ફ્લોન્ટ કર્યું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જ્યોર્જિયા એન્ડ્રિયાની સોશિયલ મીડિયા પર દરરોજ તેના કિલર લુકની તસવીરો શેર કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફરી એકવાર, અભિનેત્રીના ગ્લેમરસ અંદાજે સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હૉટ લૂકમાં જ્યોર્જિયા એન્ડ્રિયાની ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી જ્યોર્જિયાના આ ગ્લેમરસ લૂકે ફેન્સને દિવાના બનાવી દિધા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફેશન અને સ્ટાઇલિંગની દ્રષ્ટિએ તે ઘણી ટોચની અભિનેત્રીઓને ટક્કર આપી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો જ્યોર્જિયા એન્ડ્રિયાનીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ