અત્યારે અભિનેત્રી સ્મૃતિ ખન્નાના ન્યૂ લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી સ્મૃતિ ખન્નાએ બીચ પર ગ્લેમરસ પૉઝ આપીને ચોંકાવ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કર્લી સિલ્કી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને પરફેક્ટ બનાવ્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી સ્મૃતિ ખન્નાએ પાતળી કમર સાથે કર્વી ફિગર ફ્લૉન્ટ કર્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ટીવી અભિનેત્રી સ્મૃતિ ખન્નાએ સાવધાન ઇન્ડિયા અને બાલિકા વધુમાં કામ કર્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સ્મૃતિએ જેટ એરવેટ, ઇસ પ્યાર કો ક્યા નામ દુ, કસમ સહિતના ફિલ્મોમાં કામ કર્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સ્મૃતિ ખન્નાની હૉટ લૂક વાળી તસવીરો પર ફેન્સ જબરદસ્ત પ્રતિસાદ આપી રહ્યાં છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સ્મૃતિ ખન્નાએ કેમેરા સામે એકથી એક હટકે અને હૉટ પૉઝ આપ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વન પીસ ડ્રેસમાં સ્મૃતિ ખન્નાએ સેક્સી અને કર્વી અદાઓ બતાવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો સ્મૃતિ ખન્નાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ