ફિલ્મ એક્ટ્રેસ સોનાલી રાઉતે ઇન્ટરનેટ પર લેટેસ્ટ તસવીરોથી ધૂમ મચાવી છે



સોનાલી રાઉતે બૉલ્ડ એન્ડ બિન્દાસ લૂકથી ફેન્સને ઘાયલ કર્યા છે



સોનાલી રાઉતે આ વખતે જાળીદાર ડ્રેસમાં બૉલ્ડ ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



કર્લી હેર અને ક્લીવેજ બતાવીને ફેન્સે એક્ટ્રેસે ઘાયલ કર્યા છે



જાળીદાર ડ્રેસમાંથી સોનાલીના ક્લીવેજ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે



આ તસવીરોમાં સોનાલી રાઉતે કેમેરા સામે કિલર અદાઓ બતાવી છે



સોનાલી રિયાલિટી શો 'બિગ બોસ'ની સીઝન 8 થી લાઈમલાઈટમાં આવી હતી



સોનાલી રાઉત અવારનવાર બોલ્ડ ફોટોશૂટ કરાવતી રહે છે



કેલેન્ડર ગર્લ સોનાલી રાઉત સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે



સોનાલી તેના સિઝલિંગ અવતારથી ચાહકોના હૃદયના ધબકારા વધારી દે છે



તમામ તસવીરો સોનાલી રાઉતના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે