સ્ટાર કિડ્સ અને યંગ એક્ટ્રેસ શનાયા કપૂરે હાલમાં જ નવો લૂક કેરી કર્યો છે



શનાયા કપૂર ગઇ મોડી રાત્રે શૉર્ટ ફ્રૉક પહેરીને એરપોર્ટ પર સ્પૉટ થઇ હતી



આ દરમિયાન પૈપરાજીએ શનાયાના એકથી એક ચઢિયાતા પૉઝ કેપ્ચર કર્યા હતા



પિન્ક શૉર્ટ ડ્રેસમાં શનાયાએ સેક્સી લેગ્સ અને પાતળી કમર ફ્લૉન્ટ કરી હતી



ઓપન શૉર્ટ હેર અને મિનિમલ મેકઅપ સાથે એક્ટ્રેસે લૂકને પુરો કર્યો હતો



શનાયાની ફેન ફોલોઈંગ પણ કોઈ બોલિવૂડ એક્ટ્રેસથી ઓછી નથી



શનાયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ફોટો શેર કરતી રહે છે



તસવીરોમાં તેની દિલફેંક અદાઓથી તેણે પોતાના ચાહકોનું દિલ જીતી લીધું છે



તસવીરોમાં તે ઇન્ડો-વેસ્ટર્ન ડ્રેસ પહેરીને પોઝ આપતી દેખાય છે



તમામ તસવીરો શનાયા કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે