અલાયા એફ બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસમાં સામેલ છે અલાયા એફ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ લોકપ્રિય છે. દરરોજ અભિનેત્રી તેના સિઝલિંગ અવતારથી તેના ચાહકોના હોશ ઉડાવે છે. તાજેતરમાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર અદભૂત તસવીરો શેર કરી છે અલાયા એફએ મોતીથી બનેલો આઉટફિટ પહેર્યો છે અલાયા એફ કેમેરાની સામે પોઝ આપી રહી છે. હાલમાં જ ફિલ્મ બડે મિયાં છોટે મિયાંનું ગીત વલ્લા હબીબી રિલીઝ થયું હતું આ ગીતમાં તે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સાથે જોવા મળી રહી છે. અલાયા પૂજા બેદીની પુત્રી અને કબીર બેદીની પૌત્રી છે. All Photo Credit: Instagram