બૉલીવુડ સ્ટાર એક્ટ્રેસ સોનમ બાજવાએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



તાજેતરમાં જ પંજાબી ગર્લ સોનમ બાજવાનું બૉલ્ડ એન્ડ બ્યૂટીફૂલ ફોટોશૂટ વાયરલ થયુ છે



ઓપન કર્લી શૉર્ટ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



કેમેરા સામે સોનમ બાજવાએ પાતળી કમરમાં એકથી એક હટકે પૉઝ આપ્યા છે



પંજાબી અભિનેત્રી સોનમ બાજવા સોશિયલ મીડિયા પર પોતાની સુંદરતાનો જલવો બતાવતી રહે છે



હવે અભિનેત્રીએ બાથ લેતી વખતે ફોટા ક્લિક કરાવ્યા છે જેણે ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે



સોનમ બાજવા પોતાની સુંદરતા અને ગ્લેમરથી ચાહકોના દિલ જીતી લે છે



આ ફોટામાં અભિનેત્રી પોતાના કિલર લુકથી ધૂમ મચાવી રહી છે



સોનમ બાજવા આ દિવસોમાં અક્ષય કુમારની ફિલ્મ 'હાઉસફુલ 5' માટે સમાચારમાં છે



તમામ તસવીરો સોનમ બાજવાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે