બૉલીવુડ સુપરસ્ટાર કિંગ ખાનની દીકરી સુહાના ખાનનો નવો લૂક સામે આવ્યો છે



સ્ટાર કિડ સુહાના ખાન હાલમાં જ મુંબઇ એરપોર્ટ પર સ્પૉટ થઇ હતી



સુહાનાએ આ દરમિયાન ઓલ બ્લેક આઉટફિટ પહેરીને પૉઝ આપ્યા હતા



લૂકને પુરો કરવા કેઝ્યૂઅલ ડ્રેસની સાથે સ્પૉર્ટ્સ શૂઝ કેરી કર્યા હતા



શાહરુખની દીકરી સુહાના ખાન બોલિવૂડમાં ડેબ્યુ કર્યા પછી હંમેશા ચર્ચામાં રહે છે



સુહાના ખાન આ તસવીરોમાં સુપર કૂલ લુક જોવા મળી રહી છે



એરપોર્ટ પર સુહાના ખાન પૈપરાજીને કિલર પોઝ આપતી જોવા મળી રહી છે



સુહાના ખાનની આ તસવીર પર ફેન્સ ખૂબ કોમેન્ટ્સ કરી રહ્યા છે



સુહાનાની આ તસવીરો પર કોમેન્ટ કરતા યુઝર્સ શાહરુખની કોપી બતાવી રહ્યા છે



તમામ તસવીરો સુહાના ખાનની ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે