રૂમા શર્માએ રેડ ડ્રેસમાં ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે



હૉટ સ્ટાર રૂમા શર્માએ ફરીથી ગ્લેમરનો લગાવ્યો તડકો



ફરીથી ઇન્ટરનેટ પર રૂમા શર્માએ બૉલ્ડ એન્ડ હૉટ તસવીરો શેર કરી



28 વર્ષીય રૂમા શર્માએ ટીવી એન્ડ ફિલ્મની દુનિયામાં કામ કર્યુ છે



રૂમા શર્માએ હની ટ્રેપ સ્ક્વૉડ, ગાંડુ, દિમાગ કા દહીંમાં કામ કર્યુ છે



રૂમાએ કુંવારા હૈ પર હમારા હૈ, છોરીયાં, ધ ગ્રેટ ફિલ્મમાં કામ કર્યુ છે



રૂમાએ 4 શેડ્સ ઓફ એટ્રેક્શન, કૈસી યે યાનાનમાં રૉલ કર્યો છે



રૂમા શર્મા પોતાના રિલેશનશીપના કારણે પણ ચર્ચામાં રહી છે



રૂમા શર્મા સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો રૂમા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે