ડેબ્યૂ ફિલ્મમાં જ સ્ટાર બની ચૂકેલી તૃપ્તિ ડિમરીએ ઇન્સ્ટા પર ધમાલ મચાવી છે



તૃપ્તિ ડિમરીએ કેમેરા સામે એકથી એક શાનદાર રીતે લૂક ફ્લૉન્ટ કર્યો છે



'એનિમલ' સ્ટાર તૃપ્તિ ડિમરીએ બ્લેક લેધર જેકેટમાં કાતિલ અંદાજ બતાવ્યો છે



લૂકને પુરો કરવા ક્લીવેજ બતાવીને કેમેરા સામે પૉઝ આપતી જોવા મળી રહી છે



યંગ ગર્લ તૃપ્તિ ડિમરીની આ કિલર સ્ટાઈલ જોઈને ફેન્સ ફિદા થઈ ગયા છે



આ તસવીરોમાં તૃપ્તિ ડિમરી કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે



તૃપ્તિ ડિમરી કિલર સ્માઈલ સાથે અલગ અલગ પોઝ આપતી જોવા મળી છે



તૃપ્તિ ડિમરીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે



'એનિમલ' ફિલ્મમાં તૃપ્તિ ડિમરીએ રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરી હતી



તમામ તસવીરો તૃપ્તિ ડિમરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે