બૉલીવુડની હૉટ અભિનેત્રી રાશી ખન્નાએ નવા ફોટોશૂટની તસવીરો વાયરલ કરી છે રાશી ખન્નાએ પોતાના ઇન્સ્ટા પર બૉલ્ડ તસવીરો શેર કરી ધમાલ મચાવી છે રાશી ખન્ના આ નવા લૂકમાં રેડ ચોલી સાથે અદાઓ બતાવી રહી છે રાશી ખન્નાએ કેમેરા સામે હૉટનેસ અને બૉલ્ડનેસની સાથે ક્લીવેજ ફ્લૉન્ટ કરી છે લૂકને પુરો કરવા રાશી ખન્નાએ લૉન્ગ હાઇ હીલ્સ અને હેરી બન સાથે મદહોશ અદાઓ બતાવી છે અરીસા સામે પાતળી કમર અને કર્વી ફિગરને ફ્લૉન્ટ કરીને એક્ટ્રેસે પૉઝ આપ્યા છે રાશી ખન્ના માત્ર ફિલ્મોમાં જ નહીં પણ સોશિયલ મીડિયા પર પણ ખૂબ ફેમસ છે દરરોજ અભિનેત્રી તેના સિઝલિંગ અવતારથી ચાહકોના હોશ ઉડાવે છે આ તસવીરોમાં અભિનેત્રી કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે તમામ તસવીરો રાશી ખન્નાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે