OTT સ્ટાર અહસાસ ચન્નાએ નવું ફોટોશૂટ કરાવ્યું છે. અહસાસ ચન્નાએ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોશૂટ કરાવ્યું છે. ફોટોશૂટમાં અહસાસ બ્લેક મોનોકિનીમાં જોવા મળી રહી છે. અહસાસ ચન્ના કોટા ફેક્ટરીની સીઝન 3માં જોવા મળી હતી અહસાસ અનેક વેબ સીરિઝમાં જોવા મળી ચૂકી છે અહસાસ ચન્ના 'વાસ્તુશાસ્ત્ર' અને 'કભી અલવિદા ના કહેના' જેવી ફિલ્મોમાં બાળ અભિનેત્રી તરીકે જોવા મળી હતી 22 વર્ષની અહેસાસ ચન્ના પંજાબી પરિવાર સાથે સંબંધ ધરાવે છે તેનો જન્મ 5 ઓગસ્ટ 1999ના રોજ પંજાબના જલંધરમાં થયો હતો. અહસાસે માત્ર 4 વર્ષની ઉંમરે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. All Photo Credit: Instagram